Episodios

  • સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર શું દુનિયા આધાર રાખી શકે છે?
    Jul 11 2025

    ઇન્ટરનેટ માટે દરિયામાં પથરાયેલું કેબલ નેટવર્ક શું છે અને તેની સામે કેવા પડકારો છે?

    Más Menos
    15 m
  • નકલી દારૂ શું હોય છે અને તે કેવી રીતે દુનિયા માટે જોખમ છે?
    Jul 4 2025

    નકલી દારૂ પીવાથી થતાં મોતના મામલાઓ માત્ર ભારમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં સામે આવે છે.

    Más Menos
    15 m
  • જાપાનમાં ચોખાની અછત કેમ સર્જાઈ છે, અર્થવ્યવસ્થા પર શું અસર પડશે?
    Jun 30 2025

    જાપાનના દેશી ચોખા દેશના અનેક ભાગમાં ઉપલબ્ધ નથી, સ્થિતિ કેમ આટલી ગંભીર છે?

    Más Menos
    15 m
  • ચીન વિશ્વનો સૌથી મોટો ડૅમ કેમ બનાવી રહ્યું છે, તેનાથી ભારતને શું જોખમ છે?
    Jun 27 2025

    આ ડૅમ ભારત સહિત ઘણા દેશો માટે ખતરો ઉભો કરી શકે છે.ચીને આ યોજનાને તાજેતરમાં મંજૂરી આપી છે.

    Más Menos
    14 m
  • શું કૅન્સરની રસી નજીકના ભવિષ્યમાં જ આવી શકે છે?
    May 20 2025

    2025 સુધીમાં વિશ્વમાં કોઈને કોઈ પ્રકારના કૅન્સરથી પીડિત લોકોની સંખ્યા 2 કરોડ થઈ શકે છે.

    Más Menos
    14 m