
#18 "સલાહ અને થેરાપી વચ્ચે શું તફાવત છે?" Dr.Vivek G Vasoya MD
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
-
Narrado por:
-
De:
"મને થોડી સલાહ તો આપો..."
"મારે થેરાપી જોઈએ હશે?"
આ બંનેમાં તફાવત છે — ખુબ મોટો તફાવત.
આજના આ ખાસ એપિસોડમાં આપણે વાત કરીએ છીએ કે સલાહ અને થેરાપી શું છે, બંનેમાં શું સ્પષ્ટ તફાવત છે, અને ક્યારે કયું વધુ જરૂરી બને છે.
🧠 ડૉ. વિવેક જી. વસોયા (MD - હોમિયોપેથી, સાયકિયાટ્રિસ્ટ અને સાયકોથેરાપિસ્ટ) પોતાની સ્પષ્ટ વાતોથી સમજાવે છે કે...
"સલાહ તમારી સમસ્યા માટે છે, થેરાપી તમારા સાચા સ્વરૂપ માટે."
શું થેરાપી દરેક માટે છે?
શું એ ગભરાવા જેવી વસ્તુ છે કે આત્મસમજૂતીનો પહેલો પગથિયો?
એપિસોડમાં તમે જાણશો:
સલાહ કેવી રીતે તાત્કાલિક દિશા આપે છે
થેરાપી કેવી રીતે ઊંડાણથી વ્યક્તિને સમજે છે
કઈ સ્થિતિમાં થેરાપી વધુ અસરકારક બની શકે
ડૉ. વસોયાની અનોખી થેરાપી + હોમિયોપેથી પદ્ધતિ
સાંભળો... અને તમારું મન તમારા તરફથી શું કહી રહ્યું છે તે સમજવા શરુ કરો.
https://g.co/kgs/Mtya9ap